-->
My Cart
Mukhi Dairy Farm

ગુજરાતનું પ્રથમ ટેક્નોલોજી સંચાલિત ડેરી ફાર્મ

કાણોદરમાં NRI મહિલાએ ગુજરાતનું પ્રથમ સંપૂર્ણ ટેકનોલોજીથી સંચાલિત ડેરી ફાર્મ બનાવ્યું.

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઉત્તરોત્તર ખેતી અને પશુપાલનમાં પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના કાણોદરના અને અમેરિકા સ્થાયી થયેલા NRI મહિલાને પોતાના વતનમાં કંઇક કરવાની ખેવનાને લઇ ગુજરાતનું પ્રથમ વિદેશી ટેકનોલોજીથી સંચાલિત આધુનિક ડેરી ફાર્મ બનાવ્યું છે. જેમાં 135 જેટલી ગાયો છે. જેમાં રોજનું બે ટાઇમનું 1150 લીટર દૂધ ભરાવી મહિને લાખો કમાઇ રહ્યા છે. આમ એનઆરઆઇ મહિલા પણ પશુપાલનમાં ઝંપલાવતાં ગામલોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.બનાસકાંઠા જિલ્લામાં ખેતી સાથે પશુપાલનનો પણ મોટો વ્યવસાય છે. ત્યારે કાણોદરના અને હાલ અમેરીકા સ્થિત એનઆરઆઇ મરજીયાબેન જે. મુસા બી.એસસી. હોમસાયન્સ સુધીનો અભ્યાસ કરેલો છે. જેઓ…છેલ્લા 12 વર્ષથી અમેરીકા સ્થાયી છે. તેઓએ પોતાના વતન ઉપર પ્રેમ હોવાથી વતનમાં કંઇક કરવાની ખેવના દર્શાવી હતી અને ફોરેન ટેકનોલોજીથી સંચાલિત ગુજરાતનું પ્રથમ આધુનિક ડેરી ફાર્મ બનાવ્યું છે.
 

In Kanodar, an NRI Woman Establishes Gujarat's First Modern Dairy Farm Operated with Cutting-Edge Technology

Palanpur: Farmers in Banaskantha district are making remarkable progress in both agriculture and livestock farming. Now, in Kanodar, an NRI woman from the United States has set up Gujarat's first modern dairy farm operated with foreign technology. This dairy farm houses 135 cows, each producing 1150 liters of milk twice a day, yielding substantial earnings each month. The local residents are astonished at the achievements of this NRI woman who is not only an expert in dairy farming but also holds a B.Sc. in Home Sciences. Having been a permanent resident of the United States for the past 12 years, her love for her homeland led her to initiate this dairy farming venture."

(Note: This translation is a summary of the original text provided in Gujarati.)

 
Read More: https://www.mukhidairyfarm.com/first-technical-farm/

You May Also Like

We use cookies to ensure that we give you the best experience on our website. If you continue we'll assume that you are understand this. Learn more
Accept